Archive for March, 2011
-
વિકાસશીલ ભણતર અને વર્તમાન સ્થિતિ
Wednesday, March 2nd, 2011
વિકાસશીલ ભણતરની સીધી અસર અને હેતુ છે બાળકમાં સ્વતંત્ર વિચારનું પતન કરવું. બાળકને બને તેટલા ઓછા વિષયો ભણાવવામાં આવે છે, અથવાતો ઘણા બધા સદંત બીન જરૂરી વિષયો ફરજીયાત ભણવા પડે છે. જેને કારણે તેમની સ્વતંત્ર વિચાર શક્તિ યા તો રિઝનિંગ પાવરનો વિકાસ અટકી જાય છે. સબ્જેક્ટીવ ગ્રેડીંગના નામથી ઓળખાતી પદ્ધતિ શિક્ષણપ્રણાલીનો અભિશાપ છે. ગાંડપણની જેમ સમાનતાનો [...]